(28 સપ્ટેમ્બર )હિંદ ક્રાંતિની જ્વાળા પ્રગટાવનાર શહિદ''વીર ભગતસિંહ "ની જન્મજયંતીએ ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે
વીર ભગતસિંહ
--------------------------------------------
👉જન્મ :-28 સપ્ટેમ્બર 1907
👉જન્મસ્થળ :-પંજાબ (બંગા)
👉મૃત્યુ :~23 માર્ચ 1931
👉ઉપનામ :-શહિદ-એ-આઝાદ, યુવા ચિહ્ન
👉માતા-પિતા :-વિદ્યાવતી-કિંશનસિંહ
"दिल से निकलेगी न मर कर भी वतन की उलफत (प्रीत) मेरी मिट्टीसे भी खुश्बू-ऐ-वतन आएगी "
💥🏹જીવન ઝરમર 🏹💥
👉ભગતસિંહ ભારતીય સ્વતંત્રતા અભિયાનનો એક પ્રભાવશાળી ક્રાંતિકારી હતાં
👉આજે ભગતસિંહની 113 મી જન્મજયંતી ઉજવાય રહી છે
👉તેઓ લાહોર નેશનલ કોલેજમાં ભણવા ગયાં ત્યારે તેમને સુખદેવ,ભગવતીચરણ અને યશપાલનો પરિચય થયો હતો
👉તેઓ 'કીર્તી અને 'અકાલી'નામના અખબારમાં લેખ લખ્તા હતાં
👉તેમણે ઇ.સ.1924 માં તેમના સાથી મિત્રો સાથે મળીને 'નવજવાન ભારત'સભાની સ્થાપના કરી હતી
👉અસહકાર ચળવળ વખતે તેઓ વિદેશી કાપડની હોળી કરવાનાં કાર્યક્રમમાં જોડાયાં હતાં
👉 ભગતસિંહ ક્રાંતિકારી સંગઠન 'હિન્દુસ્તાન રિપબ્લીક એસોસિએશન' સક્રિય કાર્યકર્તા હતાં
👉તેમણે 'જતીન્દ્રનાથ દાસ'પાસેથી બોમ્બ બનાવવાનું શીખ્યા હતાં
👉ભગતસિંહને સ્વતંત્રતા સંગ્રામના એક અણગમ યોધ્ધા તરીકે યાદ કરાઇ છે
👉ભગતસિંહ કહેલું :
"Bombs and pistols do no make a revolution the sword of revolution is sharpened on the whetting -stone of ideas "
👉8 માર્ચ 1929 ના રોજ દિલ્હીની ધારાસભાના હોલમાં બોંમ્બ ધડાકો કર્યો તેમનો ઈરાદો બહેરી થઇ ગયેલી સરકારને જગાડવાનો હતો તેઓ ઈચ્છતા તો બોમ્બ ફેંકીને ભાગી શકતા હતાં પણ તેમણે તે જ જગ્યા પર ઉભા રહીને નીચે મુજબ સુત્રોચ્ચાર કર્યા હતાં
📯ઈન્કલાબ ઝિંદાબાદ !
📯સામ્રાજ્યવાદ કા નાશ હો !
📯દુનિયા કે મજદૂર એક હો !!!
👉અંતે આ કારણોસર ભગતસિંહની ધરપકડ કરી પરંતુ ક્રાંતિનો સંદેશ આપતી પત્રિકાઓ ફૈંકી હવામાં ગોળીબાર કર્યો અને શાંતિપૂર્વક આત્માસમર્પણ કરી લીધું
👉 👉 ભગતસિંહે કહેલુ :'ભારત કી આઝાદી કી યજ્ઞ કી વેદી પર હમ અપને પ્રાણોકી..
👉તેમને લાલા લજપતરાયના અવસાનો બદલો લેવા અંગ્રેજ અફસર સોન્ડર્સની હત્યા કારણોસર ભગતસિંહ, સુખદેવ,અને રાજગુરુ ઉપર કેસ ચાલ્યો અંતે કેસના ચુકાદામાં મિત્રોને સજા થઇ અને 23 માર્ચ 1931 ના રોજ આ વીર જવાનોને લાહોર જેલમાં ફાંસીના માંચડે ચડાવી રહયા ત્યારે ભગતસિંહ લેનિનનું જીવનચરિત્ર વાંચી રહયા હતાં અને હસતા મુખે આ દુનિયા છોડીને જતાં રહયા 🙏
👉એમ કહેવાય છે કે આ ક્રાંતિકારીને હુસૈનીવાલા(ફીરોજપુર) ખાતે સતલજ નદીને કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં
👉ફાંસી દેવાયા પછી રાષ્ટ્રીય શાયર 'ઝવેરચંદ મેઘાણી 'આ શહીદોની યાદમાં
"વીર મારા ! પંચ રે સિંધુને સ્માશાન રોપણા ત્રણ રૂખડા હો ..જી વીરા....
👉ઝવેરચંદ મેઘાણીએ આ ક્રાંતિકારીઓને તેમની કાવ્ય "ફૂલમાળ" માં પણ યાદ કર્યા છે
👉ભારત સરકારે તેમની 100 મી જન્મજયંતીએ રૂ.5 ના સિક્કા બહાર પાડયા હતાં
"મેરે સીને મેં જો જખ્મ હૈ, વો સબ ફૂલો કે ગુચ્છે હૈ....
%20(1).jpg)
