🧘♂️ *બુદ્ધ ભગવાન પર ક્વિઝ* 🧘♂️
🌹 ગૌતમ બુદ્ધ નો જન્મ કયાં થયો હતો ?
✅ લુમ્બિની (કપિલવસ્તુ)નેપાળ
🌹 ગૌતમ બુદ્ધ ના પત્ની નું નામ જણાવો.
✅યશોધરા
🌹 કેટલા વર્ષ ની તપશ્ચર્યા બાદ બુધ ને જ્ઞાન ની પ્રાપ્તિ થઈ ?
✅ 6 વર્ષ
🌹 ગૌતમ બુદ્ધ ના પાલક માતા નું નામ જણાવો.
✅ પ્રજાપતિ ગૌતમી
🌹 ગૌતમ બુદ્ધ કઈ ભાષા માં ઉપદેશ આપતા ?
✅ પાલી
🌹 ગૌતમ બુદ્ધએ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો ?
✅ ઋષિપતન (સારનાથ)
🌹 ગૌતમ બુદ્ધ એ પોતાના સંઘ માં જે લૂંટારા ને સ્થાન આપ્યું હતું તેનું નામ જણાવો.
✅ અંગુલીમાલ
🌹 બીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવનાર શાસક કોણ હતા ?
✅ કાલશોક
🌹 ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ ક્યાં સ્થળે યોજાઈ હતી ?
✅ પાટલીપુત્ર
🌹 બૌદ્ધ ધર્મ ના ઇતિહાસ માં શકવર્તી ઘટના એટલે ??
✅ સમ્રાટ અશોક દ્વારા ઇ.પૂ. ત્રીજી સદી માં બૌદ્ધ ધર્મ નો અંગીકાર થવો..
🌹 ભગવાન બુદ્ધ નો જન્મ , નિર્વાણ અને તેને જ્ઞાન પ્રાપ્તિ ક્યાં દિવસે થઈ ??
✅ બુદ્ધ પૂર્ણિમા,વૈશાખ પૂર્ણિમા
🌹 ભગવાન બુદ્ધ એ સંસારત્યાગ કેટલી વયે કર્યો ?
✅ 29 વર્ષે
🌹 ગૌતમ બુદ્ધ ના પિતા નું નામ જણાવો .
✅ શુધ્ધોધન
🌹મહાભીનિષ્ક્રમણ એટલે ?
✅ ગૌતમ બુદ્ધ નો સંસારત્યાગ
🌹 કઈ નદી ને કિનારે બુદ્ધ ને જ્ઞાન પ્રાપ્તિ થઈ ?
✅ નિરંજના નદી
🌹 કયા વૃક્ષ ની નીચે બુદ્ધ ને જ્ઞાન પ્રાપ્તિ થઈ ?
✅ પીપળ(પીપળા જેવુ શાલ વૃક્ષ)
🌹 કટલી વયે બુદ્ધ નિર્વાણ પામ્યા ?
✅ 80 વર્ષ
🌹 કયાં સ્થળે બુદ્ધ નિર્વાણ પામ્યા ?
✅ કુષિનારા 👍👉👉👉Bvn@👉👉સંકલન ભરત નાગવંશી

%20(1).jpg)